Monday, 7 May 2018

વિચ્વ ની સાત અજાયબી ટુકમાં માહિતી


મારૂંગુજરાતલાઈવ

 વિશ્વનીસાતઅજાયબીઓ  વિશેટૂંકમાંજાણકારી


***********
                                                                  
1 તાજમહલ
આગ્રામાં
ભારત
(એશિયાખંડ) 
Ø  મુઘલસમ્રાટશાહજહાંએતેનીત્રીજીપત્નીમુમતાઝનીયાદમાંબંધાવેલવિશ્વનોસૌથીમોટોમકબરોછે
Ø  જેનીઊંચાઈ 561 ફૂટએટલેકે 171 મીટરછે
Ø  તેનાચારમિનાર 13 માળજેટલાઊંચાછે
Ø  1632 થી 1653 દરમિયાનબાંધકામપૂર્ણથયું

**************
2 ચિચેનઇત્ઝા
યુકેટન
મેક્સિકો
(ઉત્તરઅમેરિકાખંડ)

Ø  ઇસનીચોથીસદીમાંબનેલમાયાનજાતિઓના "મંદિરોનાશહેર" તરીકેજાણીતુંહતું
Ø  જેમાયાનસંસ્કૃતિનુંધાર્મિકઅનેરાજકીયકેન્દ્રહતું
Ø  જેનાહૃદયસમૂકુકુલકુનમંદિરઆવેલુંછેજેનીઉંચાઈ 79 ફૂટએટલેકે 24 મિટરછેજેનીચારેયબાજુ 91 91 પગથિયાંઆવેલાછેદરેકપગથિયુંવર્ષનાએકદિવસનેદર્શાવેછે

************

3     ક્રાઈસ્ટરિડીમર
રિયોડીજેનેરિઓ
બ્રાઝીલ
(દક્ષિણઅમેરિકાખંડ)
Ø  રિયોડીજેનેરિયોનાકાર્કોવાડોપર્વતપરબનાવવાઆવેલજીસસનાએસ્ટેચ્યુનીઊંચાઈ 125 ફૂટછે
Ø  જેનુંબાંધકામ 1931માંશરૂથયુંઅનેપાંચવર્ષચાલ્યુંહતું

************

4 કોલીઝિયમ
રોમ
ઇટલી
(યુરોપખંડ)

Ø  રોમનીમધ્યમાંબાંધવામાંઆવેલુઆએમ્ફીથિયેટરછે
Ø  કેજેમાં૫૦હજારપ્રેક્ષકોએકસાથેબેસીનેગુલામોનીવચ્ચેનાદ્વંદ્વયુદ્ધોશાસ્ત્રયુદ્ધોઅનેહિંસકપ્રાણીઓનાયુદ્ધોનિહાળતાહતા
Ø  તેનુંબાંધકામઆશરેઈસવીસન 70થી 82માંથયુંહતું

************

5 *ચીનનીદીવાલ*
બેઇજિંગ
ચીન
 (એશિયાખંડ)

Ø  ચીનનાશહેનશાહશિહદુન્ગતીએસંરક્ષણનાહેતુમાટેબનાવેલીઆદિવાલ 13171 માઈલએટલેકે 21196 કિલોમીટરલાંબીછે
Ø  જે 16 મીટરઊંચીછેજેનુંબાંધકામઆશરેઇસપૂર્વે 7 મીસદીમાંશરૂથયુંહતું

************

6 માચુપીચુ
કુઝકોરીજન્
પેરુ
(દક્ષિણઅમેરિકા)

Ø  એમેઝોનનાજંગલોમાંઉરુંબમ્બાનદીનાખીણનીઉપરનાપર્વતપર "ઉચીગોઠવણી" તરીકેજાણીતુંઆસ્થાપત્યઈન્કાસંસ્કૃતિનુંછે
Ø  જેસમુદ્રતટથી 7970 ફુટએટલેકે 2430 મીટરઊંચાઈપરઆવેલુંછે
Ø  જેવાદળનાશહેરતરિકેપણજાણીતુંછેજેનુંબાંધકામઇસવીસનપૂર્વે 1438 થી 1472 માંથયેલું
*************

7 પેટ્રા
માનગવર્નરેટ
જોર્ડન
(એશિયાખંડ)

Ø  અરેબિયનરણનાછેડાપરસ્થિતઆમંદિરનીઉંચાઇ 138 foot એટલેકે 42 મીટરછે
> જેનાબાંધકામઈ..પૂર્વેનવમીસદીનારાજાઅરેટાસચોથાકેજેઓવોટરટેકનોલોજીનાનિષ્ણાતગણાતાહતાતેનાસમયમાંગુલાબીરંગનાપથ્થરોથીથયેલુંછે.

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1