Thursday, 26 April 2018

જનરલ નોલેજ પ્રશ્નો

1. હવાનું  દબાણ માપવા માટે ક્યુ સાધન વપરાય છે ?
(A). મોનોમીટર (B). બેરોમીટર (B). પાયરોમીટર (D). વોલ્ટમીટર

2. વિશ્વના બાળકો અને તેમની માતા ઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા ------------ ?
(A). આંતરાષ્ટ્રીય અદાલત (B). યુનિસેફ (C). યુનેસ્કો
(D). વિશ્વ આરોગ્ય સંસ્થા

3. યોજના પંચના અધ્યક્ષ કોણ છે ?
(A). વડાપ્રધાન (B). રાષ્ટ્રપતિ (C). ગૃહ પ્રધાન (D). યોજના પ્રધાન

4. બંધારણ ની કુલ કેટલી ભાષા ઓ છે ?
(A). 21 (B). 25 (C). 24 (D). 22

5. તારીખ નું ઘર કોનું કાવ્ય સંગ્રહ છે ?
(A). ઝવેરચંદ મેઘાણી (B). સુરેશ દલાલ (C). પન્નાલાલ પટેલ (D). ર.વ દેસાઈ

6. ગુજરાત ની પ્રથમ વિધાનસભામાં બેઠકની સંખ્યા કેટલી હતી ?
(A). 132 (B). 154 (C). 168 (D). 182

7. ચન્દ્ર એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ?
(A). એક વર્ષ (B). એક દિવસ (C). પંદર દિવસ (D). ત્રીસ દિવસ

8. સોનાનો રાસાયણિક પ્રતીક કયો છે ?
(A). Ag (B). Cu (C). Mg (D). Au

9. રેન્ડ ક્યાં દેશ નું ચલણ છે ?
(A). દક્ષિણ આફ્રિકા (B). કેનેડા (C). નેપાળ (D). ભૂતાન

10. નીચેના માંથી કયો શબ્દ અલગ પડે છે ?
(A). ઋગ્વેદ (B). યજુર્વેદ (C). અર્થવેદ (D). આયુર્વેદ

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1