ગુજરાતી
ફિલ્મો
1.
સર્વ
પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ – શેઠ શગાળશા ( રજુ થઈ શકી નહિ )
2.
સર્વ
પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ – શ્રી કૃષ્ણ સુદામા ( રજુ થઇ હોય તેવી )
3.
ગુજરાતી
રાજકીય ફિલ્મ – ભક્ત વિદુર ( ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો )
4.
કવિ
કલાપી ની કૃતિ ‘હદય ત્રિપુટી’ પરથી બનેલી ફિલ્મ – મનોરમા
5.
પ્રથમ
બોલાતી ગુજરાતી ફિલ્મ – નરસિંહ મહેતા
6.
કરમુક્ત
પ્રથમ ગુજરાતી ફિલ્મ – અખંડ સૌ ભાગ્યવતી
7.
પ્રથમ
બોલતી રમુજી ફિલ્મ – ફાફડો ફિતૂરી
8.
પ્રથમ
રંગીન ગુજરાતી ફિલ્મ – લીલુડીધરતી
9.
મહાનવલ
સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ – ગુણ સુંદરી નો ઘર સંસાર
અમારા પ્રશ્નો તમને પસંદ
આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment