મારું ગુજરાત લાઇવ
1.
એવરેસ્ટ
શિખર બીજા ક્યાં નામે ઓળખાય છે ? – ગૌરીશંકર
2.
શીપકીલા
ઘાટ કોને જોડે છે ? – શિમલા અને તિબેટ
3.
હજીરા
પાઈપ લાઈન કેટલા કિમી લાંબી છે ? – 1750 કિમી
4.
બિહાર
ધોધ કઈ નદી પર આવેલો છે ? – ટોસ
5.
કિશનગંગા
નદી ક્યાં રાજ્યમાં વહે છે ? – જમ્મું-કશ્મીર
6.
દીખું
ક્યાં રાજ્યની મહત્વની રાજધાની છે ? – નાગાલેન્ડ
7.
લક્ષદ્વિપમાં
કુલ કેટલા ટાપુઓ આવેલા છે ? – 36
8.
પણજી કઈ
નદીના કિનારે આવેલ છે ? – માંડોવી
9.
PHHL
નું પૂરું નામ શું છે ? – પવન હંસ હેલીકોપ્ટર્સ લીમીટેડ
10. ભોરઘાટકોને જોડે છે ? – મુંબઈ અને પુને
11. ઝારખંડ
નો સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે ? – પાકુડ
12. ઝારખંડ નો સૌથી નાનો જીલ્લો કયો છે ? – ઝરીયા
13. પોર્ટ બ્લેપર ક્યાં આવેલ છે ? – દક્ષીણી આંધીમાન
14. ડુકરું
ધોધ કઈ નદી પર છે ? – સુવર્ણ રેખા
15. અલમાટી બંધ
કઈ નદી પર છે ? – કૃષ્ણા
16. પંચમઢી
કઈ નદીના કિનારે આવેલું છે ? – તવા
17. જબલપુર
કઈ નદીના કિનારે આવેલું છે ? – નર્મદા
18. ભારત ની
તોફાની નદી કઈ છે ? – બ્રહ્મપુત્ર
19. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ? – નળ સરોવર
20. ડમડમ
હવાઈ મથક ક્યાં આવેલું છે ? – કોલકાતા
21. ડાંગર
નું સૌથી વધુ વાવેતર ક્યાં જીલ્લામાં થાય છે ? – ડાંગ
22. બન્નીના
પ્રખ્યાત ઘાસના મેદાનો ક્યાં જીલ્લામાં થાય છે ? – કચ્છ
23. ભારતમાં
સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી પડે છે ? – 118
સેમી
24. રક્તશુદ્ધિમાટે કયું વિટામીન જરૂરી છે ? – વિટામીન C
25. ભારત ની વસ્તી ગણતરી ક્યાં મંત્રાલય હેઠળ આવે છે
? – ગૃહ
26. ‘જીવન
શિક્ષણ’ સામયિક કોણ બહાર પાડે છે ? – GCERT
27. શુદ્ધ પાણીમાં PH નું પ્રમાણ કેટલું હોય છે ? – 7.0
28. મનુષ્યની
ખોપડી માં કુલ કેટલા હાડકા હોય છે ? – 8
29. નાંણા પંચના અધ્ય્ક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે ? – 4
No comments:
Post a Comment