વિજ્ઞાન નું જાણવા જેવું
1. 1997 માં તેજસ્વી ધૂમકેતુ જોવા મળ્યો
હતો ?
(A).
હેલી (B). હેલબોપ્પ (C). શું-મેકર લેવી (D). ફોબોસ
2. સૂર્ય દરેક નક્ષત્રમાં
કેટલો સમય રહે છે ?
(A). 13.5 કલાક (B). 13.5 દિવસ (C). 1
દિવસ (D). 1 કલાક
3. સૂર્યમંડળની ઉત્પતિ આશરે કેટલા વર્ષ પહેલાં થઇ
હતી ?
(A). 4.568 કરોડ (B). 4.568 ખર્વ (C).
4.568 લાખ (D). 4.568 હજાર
4. સૌપ્રથમ અવકાશમાં
સ્પેસવોક કોણે કર્યું હતું ?
(A). Yuri Gagariu (B). Alexet A.
Leonov (C). Neli Armstrong (D). Kalpana Chawla
5. ડોલોમાઈટ કોની
કાચી ધાતુ છે ?
(A). ચાંદી (B). લોખંડ (C). કોપર (D).
કેલ્શિયમ
6. ખનીજ તેલમાંથી
કેટલા ટકા ગેસોલીન મળે છે ?
(A). 18 (B). 28 (C). 14 (D). 15
7. માનવીની આંખની
જોવાની મહતમ ક્ષમતા કેટલી છે ?
(A). 10,000 um (B). 100 um (C). 1000 um (D). 10,000 nm
8. લેન્સના પાવરનો SI એકમ શો છે ?
(A). મીટર (B). વોટ (C). ડાયોપ્ટર (D).
જૂલ
9. આપણો સૂર્ય
આકાશગંગાના કેન્દ્રથી આશરે કેટલો દૂર છે ?
(A). ૩૦,000 km (B). 15,000 પ્રકાશવર્ષ
(C). 15,000 લાખ km (D). ૩૦,000 પ્રકાશવર્ષ
10. શેરોન શું છે ?
(A). લઘુંગ્રહ (B). ઉપગ્રહ (C). ધૂમકેતુ
(D). ઉલ્કા
અમારા પ્રશ્નો પસંદ આવિયા હોય તો લાઈક
અને શેર કરજો
મારું ગુજરાત લાઈવ
Ans pls
ReplyDelete