1.અમેરિકાના ક્યાં પ્રમુખે 500,1000 અને 10,૦૦૦ ડોલરની નોટો ચલણમાંથી રદ્દ કરી હતી?
(A). થીયોડોર રૂઝ્વેલ્ટ (B). રીચાર્ડ નિક્સન (C). જ્હોન એફ. કેનેડી (D). ઉપરમાંથી એક પણ નહિ
2. ક્યાં દેશે કાળું નાણા અને ફુગાવાને કાબુમાં લેવા માટે કરન્સીમાંથી અચાનક બે ઝીરો રદ્દ કરીને નોટનું મુલ્ય ઘટાડી દીધું હતું.
(A). બાંગ્લાદેશ (B). પાકિસ્તાન (C). નેપાળ (D). ઉતર કોરિયા
૩. આરબીઆરના ગવર્નર : સર સી.ડી. દેશમુખ, સર બેનેગલ રામ રાવ, ડો. આઈ.જી.પટેલ, ડો. બિમલ જલન અને ડો. ઊર્જિત પટેલ વચ્ચે કઇ સામ્યતા છે?
(A). આં તમામ અલગ સમયે ડીમોનેટાઈઝેશન વખતે આરબીઆરના ગવર્નર હતા
(B). આં તમામ ગવર્નરોએ સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો
(C). આં તમામ ગવર્નરોએ ડીમોનેટાઇઝેશન માટે ભલામણ કરી હતી
(D). આં તમામ ગવર્નરોએ અનુક્રમે 1946,1954,1978,1998 અને 2016માં ૧૦૦૦ની નોટ ચલણમાંથી રદ કરી હતી
4. નીચેનામાંથી ક્યાં દેશોએ કરન્સીમાંથી ત્રણ શૂન્ય રદ્દ કર્યા પછી નિર્ણયને ફેરવીને ડીમોનેટાઇઝેશન જ રદ્દ કર્યું હતું?
(A). બ્રાઝીલ,ઝીમ્બામ્બે અને રશિયા (B). ઝીમ્બામ્બે, સંયુક્ત રશિયા અને બેલારુસ (C). ઝીમ્બામ્બે,ઈરાન અને નાઈજીરીયા (D). નાઈજીરીયા, રશિયા અને પેરુ
5. બ્રિટીશ વડાપ્રધાન એડવર્ડ હેલ્થ સિક્કાઓના મુલ્યની નવી આર્થિક સીસ્ટમ રજુ કરી પછી પણ કરન્સીમાંથી રદ્દ થયેલા ક્યાં મૂલ્યના સિક્કાને લઇને બ્રિટનમાં લાંબી કાનૂની લડાઈ ચાલી હતી?
(A). હાફ ક્રાઉન (B). શિલિંગ એન્ડ સિક્સપેન્સ (C). થ્રી-પેન્સ (D). ઉપરના બધા જ
અમારી ક્વીઝ પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો
મારું ગુજરાત લાઇવ

No comments:
Post a Comment