Wednesday, 16 May 2018

વિજ્ઞાનનું જાણવા જેવું પાર્ટ 2


                                     વિજ્ઞાન નું જાણવા જેવું પાર્ટ 2

1.       નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ?
(A). INSAT (B). રોહિણી (C). ફોબોસ (D). શ્રોસ
       
2.        ક્યાં સ્પેસ શટલના ઉતરાણ દરીમિયન અવકાશયાત્રી કલ્પના ચાવલા મૃત્ય પામ્યા હતા ?
(A). કોલબીયા (B). ડીસ્કવરી (C). ચેલેન્જર (D). એટલાન્ટીસ

3.       ક્યાં પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી ?
(A). એન્થ્રેસાઈટ (B). લિગ્નાઇટ (C). બીટ્યુંમિન (D). પીટ

4.        ઘર વપરાશના રાંધણગેસ સીલીન્ડરમાં કયો વાયુ ઉચાં દબાણે ભરવામાં આવે છે ?
     (A). મીથેન (B). ઇથોન (C). પ્રોપેન (D). બ્યુટેન

5.   નીચેના માંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ?
     (A). હંસરાજ (B). અરડુની વેલ (C). અમરવેલ (D). ગળો

6.   ક્લોરીનનો એક પરમાણું ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે ?
     (A). 10,000 (B). 1,૦૦,000 (C). 10,૦૦,000 (D). 1,000

7.   CFC દ્વારા ઓઝોન સ્તરમાં કેટલો ઘટાડો થઈ શકે છે ?
     (A). 100% (B). 60% (C). 80% (D). 45%
8.   એક વિદ્યાર્થી પોતાનું વાહન લઇને સ્કૂલે જવા નીકળ્યો છે. ચાર રસ્તા પાસે પહોચે છે ત્યારે સિગ્નલ  લાલ લાઈટ બતાવે છે. પોતાની સાઈડ ચાલુ થાય ત્યાં સુધી તે પોતાનું વાહન બંધ કરે છે. પર્યાવરણ બચાવવા માટે તેણે ક્યાં R નો ઉપયોગ કર્યો ગણાય ?
      (A). ઓછુ કરવું (B). પુનઃચક્રીયતા (C). પુનઃઉપયોગીતા (D). આપેલ વિકલ્પ માંથી એકપણ નહિ .

9.     કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે ?
      (A). લિગ્નાઇટ (B). બીટુમીન (C). એન્થ્રેસાઈટ (D). પીટ

10. મનુષ્યમાં નર અને માદામાં કેટલાં રંગસુત્રો સમાન હોય છે ?
     (A). 44 (B). 22 (C). 23 (D). 45  


                       અમારા પ્રશ્નો પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
                                           મારું ગુજરાત લાઈવ       

                                  



No comments:

Post a Comment

Jaher Vahivat Part 1