મારું ગુજરાત લાઈવ
ગુજરાત પર એક નજર
1. સ્થાપના - 1 મેં 1960
2. ક્ષેત્રફળ – 1,96,024
3. વિસ્તાર્નીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન – 6 (છઠું)
4. પ્રથમ પાટનગર – અમદાવાદ
5. વર્તમાન પાટનગર – ગાંધીનગર
6. પરથમ રાજ્યપાલ – શ્રી
મહેંદી નવાઝ ઝંગ
7. પ્રથમ મુખ્ય મંત્રી – ડો
જીવરાજ મહેતા
8. પ્રથમ સ્પીકર – કલ્યાણજી
મહેતા (અધ્યક્ષ)
9. પ્રથમ
ડેપ્યુટી સ્પીકર – અંબાલાલ શાહ (ઉપાધ્યક્ષ)
10. પ્રથમ વિરોધ પક્ષ ના નેતા – નગીનદાસ ગાંધી
11. હાલની વિધાનસભાની બેઠકો – 182 (શરૂઆતમાં 132)
12. પ્રથમ વિધાનસભાની બેઠક – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
13. પ્રથમ સચિવાલય – પોલીટેનિકલ
કોલેજ આંબાવાડી,અમદાવાદ
14. વર્તમાન વિધાનસભા – ગાંધીનગર
(વિઠ્ઠલભાઈ પટેલ ભવન)
15. ગુજરાતની લોકસેવા ની બેઠકો – 26
16. ગુજરાતની રાજ્ય સભાની બેઠકો – 11
17. વર્તમાન રાજ્યપાલ – ઓમપ્રકાશ
કોહલી (૨૦૧૪ થી....)
18. વર્તમાન મુખ્યમંત્રી – વિજયભાઈ
રૂપાણી (2015 થી.....)
19. વર્તમાન સ્પીકર – રમણલાલ
વોરા
20. વર્તમાન ડેપ્યુટી સ્પીકર – શંભૂજી ઠાકોર
21. પંચાયતી રાજનો અમલ – 1
એપ્રિલ 1963 (ડો જીવરાજ મહેતા)
22. જીલ્લા ઓની સંખ્યા – 33
( 26+7 નવરચિત)
23. તાલુકાઓની સંખ્યા – 251
( 225+23+1+2 ) નવરચિત
24. મધ્યમ શહેરો (ટાઉન) ની સંખ્યા – 264
25. ગામડા ઓ – 18,584
26. જીલ્લા પંચાયત ની સંખ્યા – ૩૩, તાલુકા પંચાયતની સંખ્યા – 249
ગ્રામ પંચાયતો ની
સંખ્યા – 14,૦17
27. મહાનગર પાલિકા ઓની સંખ્યા – 8 (અમદાવાદ,વડોદરા,સુરત,ભાવનગર,ગાંધીનગર,જામનગર,જુનાગઢ)
28. નગરપાલિકા – 159
29. મુખ્ય ભાષા – ગુજરાતી
30. અન્ય ભાષા – હિન્દી,અંગ્રેજી,કચ્છી,ઉર્દુ,મરાઠી,સિંધી
31. કુલવસ્તી – 6,03,83,628
(2011 ની વસ્તીગણતરી મુજબ)
32. સાક્ષરતા દર – 79.31
ટકા પુરુષો – 87.23 ટકા મહિલાઓ -70.73 ટકા
33. રાજ્ય પક્ષી – સુરખાબ
(ફલેમીંગો)
34. રાજ્ય પ્રાણી – સિહ
35. રાજ્ય વ્રુક્ષ – આબો
36. રાજ્ય ફૂલ – ગલગોટો
37. રાજ્ય ગીત – જય જય
ગરવી ગુજરાત
38. રાજ્ય નૃત્ય – ગરબો
39. રાજ્ય રમત – ક્રિકેટ,કબડ્ડી
40. યુનીવર્સીટી ઓ – 47
41. SEZ – 60,(2011),
STR – 13,(2010)
42. આંતરરાષ્ટ્રીય હવાઈમથક – 590 કિમી
43. ઉતર દક્ષિણ લંબાઈ – 590
કિમી
44. પૂર્વ પચ્વિમ લંબાઈ – 500
કિમી
45. અખાત – 2 ( કચ્છનો
અખાત અને ખંભાતનો અખાત )
46. દરિયા કિનારો – 1600
કિમી
47. વસ્તીની દ્રષ્ટિએ ભારત માં સ્થાન – નવમું રાજ્ય
48. વિસ્તાર ની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો – કચ્છ
49. મુખ્ય ધર્મો – હિન્દુ,ઇસ્લામ,જેન
50. વસ્તી ની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો – અમદાવાદ
51. વિસ્તાર ની દ્રષ્ટિએ સૌથી નાનો જીલ્લો – ડાંગ
52. વસ્તી ની દ્રષ્ટિએ સૌથી નાનો જીલ્લો – ડાંગ
53. વસ્તી ગીચતા – 308 (
1 ચો.કિમી દીઠ )
54. સૌથી વધુ ગીચતા ધરાવતો જીલ્લો – સુરત
55. સૌથી ઓછી ગીચતા ધરાવતો જીલ્લો – ડાંગ
No comments:
Post a Comment