Sunday, 13 May 2018

જનરલ નોલેજ વર્લ્ડ બોક્સ


                                                    જનરલ નોલેજ વલ્ડ બોક્સ

1.       મહાત્મા ગાંધીને,મહાત્મા ની ઉપાધી કોણે આપી હતી ? – રવીદ્ર્નાથ ટાગોરે

2.       ભારતીય રેલ્વેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું ? – ઈ.સ 1950

3.       છ અક્ષર નું નામ તરીકે પ્રખ્યાત કવિ કોણ છે ? – રમેશ પારેખ

4.       ભારત નો સૌથી મોટો સુંદરવન ડેલ્ટા ક્યાં રાજ્ય માં આવેલ છે ? – પશ્વિમ બંગાળ

5.       હિપેટાઈટિસ ‘સી’ વાઈરસ ક્યાં રોગમાટે જવાબદાર છે ? – લીવર કેન્સર

6.       સ્વેચ્છીક સેવા નિવૃત સાથે નીચેના માંથી કઈ સ્કીમ સંકળાયેલ છે ? – ગોલ્ડન હેન્ડ શેક સ્કીમ

7.       ભારત માં બનેલ પ્રથમ કમ્પ્યુટર નું નામ શું હતું ? – સિદ્ધાર્થ

8.       રજવાડા ઓને ભારતીય સંઘના સમાવેશ કરવા કોણે સહયોગ આપ્યો હતો ? – માઉન્ટ બેટન

9.       ઉદ્યોગો નો વિકાસ અને ઔધોગિકીકરણ રણનીતિ કઈ યોજનાનું અંગ હતું ? – બીજી

10.   ભારતમાં રેશમ ઉદ્યોગનું સૌથી વધુ સ્થાનીકીકરણ ક્યાં રાજ્યમાં થયું છે ? – કર્ણાટક

11.   ગુજરાત માં મેંત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? –    ભટ્ટાર્ક

12.   નીચેના માંથી કયું એક શહેર ભુમદય રેખાની સૌથી નજીક છે ? – સિંગાપોર

13.   2 ઓક્ટોબર મહત્મા ગાંધી સિવાય બીજા ક્યાં ભારતીય નેતાની જન્મ તિથી છે ? – લાલ બહાદુર શાસ્ત્રી

14.   ઈન્ટરનેટ સર્વિસ આપતી યાહૂ કંપની એ કેટલી ભારતીય ભાષામાં ઈ-મેલ સેવાઓ શરુ કરી છે ? – 8

15.   બાર્સેલો નામાં હોકીના પ્રથમ વલ્ડ કપ નું આયોજન ક્યારે થયું હતું ? – ઈ.સ – 1975

16.   રમત-ગમત ની તાલીમ ક્ષેત્રે નીચે પેંકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? – દ્રોણાચાર્ય પુરસ્કાર

17.   ગુજરાત ના જીલ્લા માં સૌથી વધુ આદિવાસી જાતીના લોકોવસે છે ? – ડાંગ

18.   જામનગર પાસેના પરવાળાના ટાપુઓ પાસે થી મોટી આપતી કઈ માછલી મળે છે ? – પર્લફીશ

19.   “ આકાશના પુષ્પો “ અને “ અવળી ગંગા “ પુસ્તકોના સર્જક કોણ છે ? – ગગન વિહારી મહેતા

20.   બુલેટ પ્રૂફ પદાર્થ બનાવવા માટે નીચેના માંથી ક્યાં પોલીમર નો ઉપયોગ થાય છે ? – પોલી કાર્બોનેટ

21.   બંધારણ સભામાં અલગ અલગ વિસ્તારમાંથી 292 સભ્યોને ચુટવાના હતા તેમાં કોંગ્રેસ ના કેટલા પ્રતિનિધિ ચુંટાયા હતા ? – 208

22.   ક્યાં વાઈસરોયના સમયમાં સહકારી યોજના અમલમાં મુકાઈ હતી ? – લોર્ડ વેલેસ્લી

23.   “ વિવેચનની પ્રક્રિયા “ કોની કૃતિ છે ? – ડો. રમણલાલ જોષી

24.   ભારતમાં આવકવેરા ધારો ક્યાં દેશ માં થઈ હતી ? – મેક્સીકો

25.   બાઈબલ નું જર્મન ભાષામાં ભાષાંતર કોણે કર્યું ? – માર્ટીન લ્યુચર

26.   “ ગાંધી ની કાવડ “ પુસ્તક ના લેખક કોણ છે ? – હરીન્દ્ર દવે

27.   જાહેર હિસાબી સમિતિથી રચના ક્યાં વર્ષે કરાઈ હતી ? – ઈ.સ – 1921

28.   ક્યાં ગુજરાતી મહિલા વહાણવટાની પ્રવુતિ સાથે સંકળાયેલા હતા ? – સુમતિબેન મોરારજી

29.   કયો દેશ આતરરાષ્ટ્રીય ક્રીકેટ રમતમાં ભાગ નથી લેતો ? – અમેરિકા 

30.   હર્ષવર્ધન તેની ધાર્મિક સભાનું આયોજન ક્યાં કરતા હતા ? – પ્રયાગ


મારું ગુજરાત લાઈવ અમારા જનરલ નોલેજ ના  પ્રશ્નો પસંદ આવિયા હોય તો આ પેઝ લાઈક કરો અને શેર કરો

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1