ગુજરાત
અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 5
1.
સૌ
પ્રથમ ઈન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન – કીર્તિધામ (સિદ્ધપુર જી – પાટણ)
2.
સૌ
પ્રથમ કન્યાશાળા – અમદાવાદ ( હરકુંવર શેઠાણીદ્વારા – 1850)
3.
ટાગોર
સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી – ભગવાનદાસ પટેલ
4.
ગુજરાતી
માં જહાજ વાડો સ્થાપનાર – વાલસંદ હીરાચંદ
5.
પ્રથમ
મેનેજીંગ ડિરેકટર – સુમિતાબહેન મોરારજી
6.
પ્રથમ
મહિલા કુલ પતિ – હંસાબહેન મહેતા (મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી)
7.
એશિયા
ની સૌથી મોટી ડેરી ના સ્થાપક – ત્રીભોવનદાસ પટેલ
8.
ભારતરત્ન
મેળવનાર ગુજરાતી – મોરારજી દેસાઈ
9.
પ્રથમ
રણજીતરામ સુવર્ણચદ્ર્ક મેળવનાર – ઝવેરચંદ મેઘાણી ( રાષ્ટ્રીય શાયર )
10.
પ્રથમ
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર – મહાદેવભાઈ દેસાઈ
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment