Sunday, 27 May 2018

ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 6


             ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 6

1.               અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર  - કિરણ મોરે

2.               સૌ પ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર – રણજીતરામ વાવાભાઈ મહેતા

3.               શુધ્ધપંચાગ ના સૌ પ્રથમ પ્રકાશક – ઈચ્છારામ દેસાઈ

4.               રાષ્ટ્રીય નોલેઝ પંચના અધ્યક્ષ – સામ પિત્રોડા

5.               નિશાને-પાક-એવોર્ડ મેળવનાર – મોરારજી દેસાઈ

6.               અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર – સુધીર પરખ ( ખો-ખો)

7.               ટેલીવિજન ની શરૂઆત – ખેડા જીલ્લાના વીજ કેન્દ્ર પરથી

8.               પ્રથમ આયુર્વેદ કોલેજ – પાટણ (1923)

9.               પ્રથમ વિદ્યાપીઠ – વલભી વિદ્યાપીઠ ( ઘરસેને સ્થપાયેલી )

10.         સાંધ્યકોર્ટ શરુ કરનાર પ્રથમ રાજ્ય – ગુજરાત

  અમારા પ્રશ્નો તમને  પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
                                                  મારું ગુજરાત લાઈવ


No comments:

Post a Comment

Jaher Vahivat Part 1