ગુજરાત અને
ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 4
1.
પ્રથમ
પદ્મવિભૂષણ મેળવનાર – વી.એલ.મહેતા (1954)
2.
પ્રથમ
પદ્મશ્રી મેળવનાર ગુજરાતી - શ્રીમતી ભાગ મહેતા ( 1954)
3.
પ્રથમ
ગુજરાતી વિમાની – જહાંગીર રતનજી તાતા
4.
ભારતીય
રીઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી – ડો.આઈ.જી
પટેલ
5.
ગુજરાતમાં
રથયાત્રા ની શરુઆત કરનાર – સંત નૃસિંદાસ ( અમદાવાદ-1878
થી અષાઠી બીજ )
6.
ગુજરાત
માં પ્રથમ મુસ્લિમ સુબો – અલપખાન ( અલાઉદીન ખીલજી એ મુકેલો )
7.
સૌ
પ્રથમ પાઈલોટ ટ્રેનીંગ સેન્ટર – વડોદરા
8.
છોકરી ઓ
માટે સૌ પ્રથમ સૌનિક શાળા - ખેરવા ( મહેસાણા )
9.
સૌ પ્રથમ
સામુહિક બાયોગેસ પ્લાન્ટ – મેથાણ ( જીલ્લો – પાટણ )
10.
સૌર
ઉર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું ગામ – મેથાણ ( જીલ્લો –
પાટણ )
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment