ગુજરાત અને ગુજરાત
તરીકે પ્રથમ પાર્ટ 3
1.
ગુજરાતી
છાપકામ કરનાર – ફૂર્દૂનજી મર્ઝખાન,મુબઈ (1822)
2.
ગુજરાતમાં
છાપકામ કરનાર – દુર્ગારામ મહેતા, સુરત (1842)
3.
પ્રથમ કૃષિ
યુનીવર્સીટી – સરદાર કૃષિનગર , યુનીવર્સીટી , દાંતીવાડા (1972-73)
4.
મહિલા
સ્નાતક – વિદ્યાબેન નીલકંઠ શારદાબેન મહેતા
(1904)
5. સૌરાષ્ટ્ર
ના પ્રથમ મુખ્યમંત્રી – ઉછગરાય ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પારેખ
6.
અમદાવાદના
પ્રથમ મેયર – ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
7.
ગુજરાતી
એસ્સાઈક્લોપીડીયા બહાર પાડનાર – રતનજી ફરામજી શેઠના
8.
ગુજરાતમાં
મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ શરુ કરનાર – સયાજીરાવ ગાયકવાડ
9.
બ્રિટીશ
શાસન દરમિયાન કેદ્રિય ધારાસભાના સૌ પ્રથમ ગુજરાતી પ્રમુખ – વિઠ્ઠલભાઈ પટેલ
10.
પ્રથમ
પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી – ગગનવિહારી મહેતા (1959)
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment