Monday, 21 May 2018

ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 2


               ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 2

1.               પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર – મહીપતરામ રૂપરામ , અમદાવાદ (1892)

2.               મેગ્સેસ એવોર્ડ મેળવનાર – ઇલાબેન ભટ્ટ (sewa સંસ્થા)(1977)

3.               જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી , નિશીથ માટે (1967)

4.               પ્રથમ મિલ શરુ કરનાર – રણછોડલાલ રેટીયાવાળા

5.               પ્રથમ શબ્દકોષ બનાવનાર – નર્મદ ( નર્મ – કોષ )

6.               ભારતીય ભૂમિદળ ના વડા – જનરલ રાજેદ્રસિંહ

7.               વ્યાયામ પ્રવૃત્તિ ઓ શરુ કરનાર – છોટુભાઈ પુરાણી  , અંબુભાઈ પુરાણી

8.               ગુજરાતી અસ્મિતાના આધપવર્તક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક – રણજીતરામ વાવાભાઈ મહેતા

9.               ગ્રથાલય પ્રવુતિઓના પ્રણેતા – મોતીભાઈ અમીન

10.         અંધશાળા સ્થાપનાર – નીલકંઠરાય છત્રપતિ



          અમારા પ્રશ્નો તમને  પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો

                                                  મારું ગુજરાત લાઈવ

   

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1