Sunday, 20 May 2018

ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 1


                                        ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ

1.               પ્રથમ સરોવર – સુદર્શન સરોવર (ગીરનાર)

2.               પ્રથમ ગુજરાતી ફિલ્મ – નરસિંહ મહેતા

3.               પ્રથમ આયુર્વેદ યુનીવર્સીટી – જામનગર

4.               પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી

5.               પ્રથમ ગુજરાતી વડાપ્રધાન – મોરારજી દેસાઈ

6.               પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન/ કેન્દ્રીય ગૃહમંત્રી – સરદાર વલ્લભભાઇ પટેલ

7.               ગુજરાત ના પ્રથમ મહિલા મંત્રી – ઇન્દુમંતીબેન ચી શેઠ

8.               લોકસભા ના અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવળકર

9.               ભારત ના મુખ્ય ન્યાયમૂર્તિ – હરીલાલ જે કણીયા

10.         રાજ્યપાલ પડે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી ( ઓરિસ્સા )



          અમારા પ્રશ્નો તમને  પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
                                                  મારું ગુજરાત લાઈવ


     

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1