Saturday, 19 May 2018

મારું ગુજરાત નોલેજ કોર્નર પાર્ટ 2


                             મારું ગુજરાત નોલેજ કોર્નર પાર્ટ 2

1.              કમ્પ્યુટર માં વાઇરસ એટલે શું ? – વાયરલ ઇન્ફમેશન રિસોર્સ એટ સીજ

2.              ડીવીડી એટલે શું ? – ડીજીટલ વર્સેટાઇલ ડિસ્ક

3.              HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે ? – Hypertex Transfer Protocol

4.              કમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ? – ડાબી બાજુ-બેકસ્પેસકી,જમણીબાજુ-ડીલેટ કી

5.              Modem નું પૂરું નામ શું છે ? – Modulator Demodulator

6.              કમ્પ્યુટર માં IP Address કેટલા બીટ નું હોય છે ? – 
     32 બીટ

7.              કમ્પ્યુટર માં CPU નો અર્થ શું થાય ? – સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

8.              કમ્પ્યુટર માં અશુધ્ધિને શું કહેવાય ? – બગ

9.              કમ્પ્યુટર માં કોઈપણ પ્રોગ્રામ ને બંધ કરવા માટે કઈ શોર્ટ-કટ કી નો ઉપયોગ થાય છે ? – Alt+F4

10.       www એટલે શું ? – વર્ડ વાઈડ વેબ



      અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
                                             મારું ગુજરાત લાઈવ
  

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1