Friday, 18 May 2018

મારું ગુજરાત નોલેજ કોર્નર પાર્ટ 1


                       મારું ગુજરાત નોલેજ કોર્નર

1.               કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું ? – word star

2.               મોનીટરનું રીઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ? – DPI

3.               કોમ્પુટર નો નાનો એકમ એટલે – BIT

4.               ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય ? – ઈ મેઈલ

5.               હેડર અને ફુટર ક્યાં મેનુમાં આવેલા હોય છે.? – Insert

6.               GSWAN વેબસાઈટ Address શું છે ? – www.gswan.gov.in

7.               તમારો મહત્વનો ડેટા કોમ્પુટર માં ક્યાં સ્ટોર થાય છે ? – Hard Disk

8.               હાઇપર ટેક્સ માર્ક અપ લેગ્વેજ નું ટુકું નામ શું છે ? – HTML

9.               TCP એટલે શું ? – Graphical user interface

10.         internet નું પૂરું નામ જણાવો ? – Interconnected network

અમારા પ્રશ્નો તમને  પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો

                                   મારું ગુજરાત લાઈવ

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1