Monday, 14 May 2018

મધમાખી વિશે






                               મધમાખી વિશે આં જાણો છો ?

Ø  મધમાખી એક લાખ કીલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ 500 ગ્રામ મધ એકઠું થઈ શકે છે.

Ø  મધમાખીની પાંખ એક સેકન્ડમાં 11000 વખત ફફડે છે. અને કલાકના લગભગ 22 કિલોમીટરની ઝડપે ઉડે છે.

Ø  મધમાખીને 6 પગ અને 4 પાંખ હોય છે.

Ø  પૃથ્વી પર મધમાખી એક કરોડ વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે.

Ø  મધમાખી એક ટ્રીપમાં લગભગ 100 ફૂલ ઉપરથી મધ લઈને મધપૂડામાં મુકવા આવે છે.

Ø  મધમાખી નૃત્ય દ્વારા સંકેત કરીને બીજી મધમાખીને ફૂલોની દિશા બતાવે છે.

Ø  માદા મજુર મધમાખી હોય છે તે દરરોજ 2500 ઈંડા મુકવા સિવાય કઈ કામ કરતી નથી.

Ø  મધમાખીના ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આં ઝેરનો સારવારમાં ઉપયોગ થાય છે. તેને એપીથેરાપી કહે છે.

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1