
* મૂળભૂત ફરજોની સંખ્યા : 11
* મૂળભૂત ફરજો ક્યાં ભાગમાં : 4(A)
* રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ : સુપ્રીમ કોર્ટ દ્વારા
* રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર : 35 વર્ષ
* રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ : લોકસભા, રાજ્યસભા, 29રાજ્યોની અને દિલ્હી, પુડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ.
* રાષ્ટ્રપતિને શપથ : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા
* રાષ્ટ્રપતિનો પગાર : 1,50,000(પ્રતિ માસ)
* રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓની નિમણુંક : 12
* ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા : રાષ્ટ્રપતિ
* રાષ્ટ્રપતિ નું ખાલી પદ કેટલા સમયમાં ભરાય જવું જોઇએ : 6 મહિના
* મંત્રીમંડળ વ્યક્તિગત રીતે જવાબદાર : રાષ્ટ્રપતિને
* મંત્રીપરિષદ સામુહિક રીતે જવાબદાર : લોકસભાને
* મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા : ગૃહના કુલ સભ્યોના 15℅ થી વધુ નહીં અને 12 સભ્યોથી ઓછી નહીં
* સંસદ એટલે : રાષ્ટ્રપતિ+રાજ્યસભા+લોકસભા
* રાજ્યસભામાંથી દર 2 વર્ષે નિવૃત થતાં સભ્ય : 1/3
* રાજ્યસભાના સભ્યો કાર્યકાળ : 6 વર્ષ
* અખિલ ભારતીય સેવાઓ : IAS,IPS,IFS
* રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર : 30 વર્ષ
* લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર : 25 વર્ષ
* ગૃહોના બે બેઠક વચ્ચે કેટલા મહીનાથી વધુ અંતર ન હોવું જોઇએ : 6 મહિના
* ગૃહોની કોરમની સંખ્યા : 1/10
* લોકસભા અધ્યક્ષ પોતાનું રજીનામું : ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે
* * *
No comments:
Post a Comment