Wednesday, 29 November 2017

જનરલ નોલેજ લેટેસ્ટ પાર્ટ 3

* પ્રાચીન ગુજરાતીની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. : વલભી વિદ્યાપીઠ

* ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ કયાં સ્થપાયું હતું? : સુરત

* પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?. : મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

* રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિરથ યાત્રા થાય છે , તે દર વર્ષે ક્યાં દિવસે શરૂ થાય છે? : અખાત્રીજના દિવસથી

* ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે? : મોતીભાઈ અમીન

* ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે? : સેટ્રલ લાયબ્રેરી-વડોદરા

* ગુજરાતમાં જામનગર નજીક સેનિક શાળા ક્યાં આવેલી છે?: બાલાછડી

* ગુજરાતના દરિયાકાંઠાના બે બંદરો વચ્ચે લાંબો બંધ બાંધવાની મહત્વકાંક્ષી યોજના કઈ છે? : કલ્પસર યોજના

* ગુજરાતમાં રાષ્ટ્રયભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? : ગુજરાતમાં પ્રાતીય રાષ્ટ્રયભાષા સમિતિ

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1