Monday, 27 November 2017

બંધારણનું જાણવા જેવું

*બંગાળના પ્રથમ ગવર્નર : રોબર્ટ કલાઈવ
* બંગાળના પ્રથમ ગવર્નર જનરલ : વોરન હેસ્ટિંગસ
* ભારતનો પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ વિલિયમ બેન્ટિક
* ભારતના પ્રથમ વાઇસરોય : લોર્ડ કેનિંગ
* સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ માઉન્ટબેટન
* સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ: સી. રાજગોપાલચારી
* બંધારણની રચનાની સૌપ્રથમ માંગ : માનવેન્દ્રનાથ રોય
* બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ : ડો.સચ્ચિદાનંદ સિંહા
* બાંધરણ સભાના કાયમી અધ્યક્ષ : ડો. રાજેન્દ્ર પ્રસાદ
* બંધારણ બનવામાં લાગેલો સમય : 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ (11 સત્ર અને 166 બેઠકો)

* મુસદા (પ્રારૂપ,ખરડા(Drafting) સમિતિના અધ્યક્ષ : ડો. બાબાસાહેબ આંબેડકર
* જનગણ મનના રચયિતા : રવીન્દ્રનાથ ટાગોર (તત્વબોધિની પત્રિકામાં 'ભારત ભાગ્ય વિધાતા' શીર્ષકથી પ્રકાશિત)
*વંદે માતરમના રચિયતા : બકિંમચદ્ર ચટોપાધ્યાય ('આનંદમઠ' નવલકથા માંથી)
* રાષ્ટ્રીય પંચગનો સ્વીકાર : 22 માર્ચ,1957(જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય)
* બંધારણને સમજવાની ચાવી : આમુખ
* રાજ્ય પુનગઠન પંચના અધ્યક્ષ : ફઝલ અલી
* ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય : આંધ્રપ્રદેશ
* હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા : 6
* રિટ કેટલી છે. : 5 (બંદી પ્રત્યક્ષીકરણ (Hands corpus)),  પરમાંદેશ (mandamus), પ્રતિષેધ (prohibition),  અધિકાર (Quo-warranto)


No comments:

Post a Comment

Jaher Vahivat Part 1