Wednesday, 5 December 2018

1947 ભારત ના રાજ્યો ની રચના

1947 ભારત ના રાજ્યોની રચના

* ભારત દેશી રજવાડા :- 552 (562)

* ગુજરાત માં દેશી રજવાડા :- 366

* સૌરાષ્ટ્ર માં દેશી રજવાડા :- 222

  રજવાડા ને ભેગા કરી અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન જોયુ હોય તે સરદાર વલ્લભભાઈ પટેલ

* અખંડ ભારત  > રજવાડી મંત્રાલય
                       > પટેલ સ્કીમ

* સરદાર પટેલ < અખંડ ભારતના શિલ્પી
                     < ભારતના બિસ્માર્ક

બિસ્મારક કોણ હતા :- બિસ્માર્ક જર્મનીના વ્યક્તિ હતા જેને જર્મની માં 27 રાજ્ય નો વિલીનીકરણ કર્યું ત્યાંથી પ્રેરણાલીધી સરદાર વલ્લભભાઈ પટેલ એટલે વલ્લભભાઈ ને કહેવામાં આવ્યું ભારત ના બિસ્માર્ક

552 - 549 = 3

{ 1 }
જૂનાગઢ
મહોબત ખાન 3
લોકમત
શાહનવાઝ ભુટ્ટો
નીલમ બુચ
આરઝી હકુમત
શામળદાસ ગાંધી
ક.માં મુનશી
આગેવાન :- રતુંભાઈ અદાણી

{ 2 }
જમ્મુ કશ્મીર
રાજા હરિસિંહ
વિલિપપાત્ર
કર્નલ રંજીતરાવ

{ 3 }

હૈદરાબાદ
મીર ઓસ્મન
અલીખાન
પોલીસ પગલાં
ઓપરેશન પીલો
જે.એન.ચૌધરી
ક.માં.મુનશી કન્યાલાલ માણેકલાલ મુનશી

4 પ્રકાર ના વર્ગો

અ (216) મુંબઇ

બ (275) સૌરાષ્ટ્ર

ક (61) કચ્છ

ડ  અંદમાનન નિકોબાર

-------------------------------------–--------
3 સમિતિ ઓ

(1) એસ.કે.ઘર
જૂન 1948

(2) JVP સમિતિ
J - જવાહરલાલ
V - વલ્લભભાઈ
P - પદાભી સિતારમૈયા
     ડિસેમ્બર - 1948

(3) રાજ્ય પૂન:ગઠર્ન આયોગ
ફુજલ અલી
કે.એમ.પાણીકર
હદયનાથ કુંજરું
1955
   '
1956
   '
14 રાજ્ય
 6  કેન્દ્ર શાસિત પ્રદેશો
( 7 મો સુધારો )

રાજ્યો 29

1956 - 14 - રાજ્યો

1. આંધ્રપ્રદેશ
2.ઉડિશા
3. બોમ્બે ( મહારાષ્ટ્ર )
4. બિહાર
5. જમ્મુ કાશ્મીર
6.પ. બંગાળ
7. રાજસ્થાન
8. મદ્રાસ ( તામિલનાડુ )
9. કેરળ
10. પંજાબ
11. અસમ
12. ઉત્તર પ્રદેશ
13. મધ્ય પ્રદેશ
14. મૈસુર ( કર્ણાટક )

( 1956 પછીના રાજ્યો )

15. ગુજરાત - 1960
16. નાગલેન્ડ - 1963
17. હરિયાણા - 1966
18. હિમાચલ પ્રદેશ - 1971
19. મણિપુર - 1972
20. ત્રિપુરા - 1972
21. મેઘાલય - 1972
22. સિક્કિમ - 1975
23. મિઝોરમ - 1987
24. અરૂણાચલ પ્રદેશ - 1987
25. ગોવા - 1987
26. છત્તીસગઢ - 2000 ( MP )
27 . ઉત્તરાખંડ - 2000 ( UP )
28. ઝારખંડ - 2000  બિહાર
29. તેલંગાણા - 2014  આંધ્રપ્રદેશ

કેન્દ્ર શાસિત પ્રદેશો (7)
1. દિલ્હી
2. દાદરા નગર હવેલી
3. દીવ દમણ
4. ચંદીગઢ
5. પુડુચેરી
6. અંદમાન નિકોબાર
7. લક્ષદીપ

અમારી પોસ્ટ તમને સારી લાગી હોય તો શેર અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય લખો

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1