Thursday, 4 October 2018

Current affairs quiz 1

 1. 'વિશ્વ ઓઝોન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? :- 16 સપ્ટેમ્બર

2. ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીપલ પ્રોટોકોલ પર હસ્તા ક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ઓઝોન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ? :- 16 સપ્ટેમ્બર 1987

3. 18મી એશિયન ગેમ્સમાં ભારત ને પ્રથમ મેડલ કોણે અપાવ્યો હતો ? :-  શ્રી રવિ કુમાર , શ્રીમતી અપૂર્વી ચંદેલા

4. 18મી એશિયન ગેમ્સ 2018માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો હતો :- શ્રી બજરંગ યુનિયા

5. 1951માં ભારતના નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ એશિયન ગેમ્સ નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? :- શ્રી રાજેન્દ્ર પ્રસાદ

6. વર્ષ 2022માં 19મી એશિયન ગેમ્સ ક્યાં યોજાશે ? :- હેંગઝોઉ , ચીન

7. વર્ષ 2026 માં 20મી એશિયન ગેમ્સ ક્યાં યોજાશે ? :- નાયોગા , જાપાન

8. એશિયન ગેમ્સ 2018 નો મોટો શુ હતો ? :- એનર્જી ઓફ ઇન્ડિયા

9. ભારતમાં 'સ્વચ્છ ભારત મિશન' નો પ્રારંભ ક્યાર થી થયો હતો ? :- 2 ઓક્ટોબર , 2014

10. ભારતમાં કઈ ભાષાને 'રાજભાષા' નો દરજ્જો આપવામાં આવ્યો છે. ? :- હિન્દી અને અંગ્રેજી

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1