CRPC - 1973
Criminal procedure code :- આ કાયદો પહેલા 1898માં બનાવવા માં આવ્યો હતો તેમાં 565 કલમો હતી
- હાલ નો કાયદો 1973 થી અમલ માં છે અને તેમાં 484 કલમો છે
- કાયદા ની શરૂઆત -25 janu 1974 થી જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર ભારત માં લાગુ રહેશે
- પ્રકરણ - 8,10,11 એ નાગલેન્ડ તથા આદિજાતિ વિસ્તાર ને લાગુ પડશે નહિ
પ્રકરણ 1 પ્રારંભીક શરૂઆત (1 થી 5 ) કલમ
2 A જામીન પાત્ર ગુનો
2 B તહોમત ( આરોપ નામું )
2 C કોગ્નિજેબલ ગુનો ( પોલીસ અધિકાર
નો ગુનો )
2 D ફરિયાદ
- કોઈ કોગ્નિજેબલ કે નોન કોગ્નિજેબલ
પ્રકાર નો ગુનો જ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિ
એ કરેલો છે અને મેજીસ્ટ્રેટ સમક્ષ લેખિત કે મૌખિક આક્ષેપો કરવામાં આવ તેને ફરિયાદ કહે છે.
2G તપાસ
- કોઈ મેજિસ્ટ્રેટ અથવા કોર્ટ ચાલાવેલ ઇન્કવ્યારી કાર્યવાહી સિવાય ની દરેક તપાસ

No comments:
Post a Comment