Tuesday, 12 June 2018

વાવ અને કુવાઓ


                       વાવ અને કુવાઓ
1.               રાણકી વાવ – પાટણ ( ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી એ બંધાવેલી – યુનેસ્કો વલ્ડ હેરીટેજ સાઈટનો દરરજો પ્રાપ્ત – 2014 )
2.               ભમ્મરિયો કુવો – મહેમદાવાદ ( મહમદ બેગડા એ બંધાવેલો )
3.               અડાલજ ની વાવ ( અડાલજ ) – ગાંધીનગર ( રાણી રૂડાબાઈ એ તેમના પતિ વીરસિંહ વાઘેલા ના સ્મરણાથે બંધાવેલ )
4.               રામકુંડ – મોઢેરા ( મહેસાણા )
5.               ઉપરકોટ ની વાવ ( ગીરનાર ) – જૂનાગઢ
6.               અડીકડી ની વાવ – જૂનાગઢ
7.                નવઘણ કુવો – જૂનાગઢ
8.               દાદા હરિની વાવ – અમદાવાદ
9.               દુધિયા વાવ – મહેસાણા
10.         દુધિયા વાવ – ભદ્રેશ્વર ( કચ્છ )
11.         વણઝારી વાવ – મોડાસા
12.         ગંગા વાવ – વઢવાણ
13.         કાંઠા ની વાવ – કપડવંજ
14.         સિંગર વાવ – કપડવંજ
15.         બ્રહમકુંડ વાવ – સોમનાથ
16.         બોતેર કોઠાની વાવ – મહેસાણા
17.         દામોદર કુંડ – જૂનાગઢ
18.         કાજીવાવ – હિમતનગર
19.         અમૃતવર્ષિણી વાવ – અમદાવાદ
20.         પાંડવકુંડ વાવ - ભદ્રેશ્વર ( કચ્છ )
21.         સેલોરવાવ – નળિયા નજીક ( કચ્છ )
22.         માધાવાવ – વઢવાણ
23.         કુંકાવાવ – કપડવંજ
24.         રાણીવાવ – કપડવંજ
25.         નવલખી વાવ – વડોદરા
26.         ધમેશ્વરિ વાવ – મોઢેરા ( મહેસાણા )


No comments:

Post a Comment

Jaher Vahivat Part 1