ગુજરાત માં ઉજવાતા તહેવારો પાર્ટ 1
1. અક્ષયતૃતીયા
( અખાત્રીજ ) વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભોગોલીક સમૃધ્ધિના એધાણનો આં દિવસ ઉજવાય છે.
2. બળેવ –
શ્રાવણ સુદ 15 નો આં દિવસ “ શ્રાવણી “ “ નાળીયેરી પૂનમ “ “ બ્રહ્મસૂત્ર “ જનોઈ
બદલવાના દિવસ તરીકે ઉજવાય છે.
3. નાગ
પંચમી – શ્રાવણ વદ 5 મીએ નાગદેવતા નું પૂજન થાય છે.
4. શીતળા
સાતમ – શ્રાવણ વદ 7 શીતળા માતા ની કૃપા મેળવવા નો આં દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં
મુખ્યત્વે ઉજવાય છે.
5. ગોકુલાષ્ટમી – શ્રાવણ વદ 8 ભગવાન શ્રીકૃષ્ણ નો
જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઉજવાય છે.
6. ગણેશચતુર્થી – ભાદરવા સુદ 4 ગણપતિ નું પૂજન થાય
છે મહરાષ્ટ્ર માં આં દિવસ ખુબજ ધાધુમથી ઉજવાય છે.
7. સ્વાંતત્ર્ય દિન – સને 1947 ના ઓગષ્ટ ની 15 મીએ
ભારત ને આઝાદી મળી ત્યારથી આં દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.
8. નવરાત્રી – આસો સુદ 1 થી 9 સુધી ના નવ દિવસ નો આં
ઉત્સવ દેવીપૂજા નું મહાત્મ્ય સૂચવે છે રાસ ગરબા નો મહોત્સવ મનાય છે.
9. રેતીય બારશ – ભાદરવા સુદ 12 ના રોજ મહાત્મા ગાંધી
નો જન્મ સને 1869 માં થયેલો તા. 2 ઓક્ટોબર પણ ગાંધીજી ના જન્મદિવસ તરીકે ઉજવાય છે.
10. સરદાર
જયંતિ – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મ દિવસ તરીકે ઉજવાય છે.
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા
હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment