Ø ગામડા અને તાલુકા ની જાણકારી <
·
ગુજરાત ની કુલ ગામડા – 18225
·
જીલ્લા – 33
·
તાલુકા – 250
·
લોકમેળા – 1521
·
ક્યાં
જીલ્લામાં કેટલાં તાલુકા
1. અમદાવાદ – 10
2. અમરેલી – 11
3. અરવલ્લી – 6
4. બનાસકાંઠા – 14
5. આણંદ – 8
6. ભરૂચ – 9
7. ભાવનગર – 10
8. બોટાદ – 4
9. છોટાઉદેપુર – 6
10. દાહોદ –
8
11. ડાંગ –
૩
12. દેવભૂમિ
દ્વ્રારકા – 4
13. ગાંધીનગર
– 4
14. ગીરસોમનાથ
– 6
15. જામનગર – 6
16. જુનાગઢ – 10
17. ખેડા – 10
18. કચ્છ – 10
19. મહીસાગર – 6
20. મહેસાણા – 10
21. મોરબી – 5
22. નર્મદા – 5
23. નવસારી – 6
24. પંચમહાલ – 7
25. પાટણ – 9
26. પોરબંદર – 3
27. રાજકોટ – 11
28. સાબરકાઠા – 8
29. સુરત – 10
30. સુરેન્દ્રનગર – 10
31. તાપી – 5
32. વડોદરા – 8
33. વલસાડ – 6
નદી ઓની માહિતી
1. નર્મદા – નર્મદા
2. તાપી –
તાપી
3. સાબરમતી – મહેસાણા
4. મહી – મહીસાગર
5. પાનમ – મહીસાગર
6. બનાસ – બનાસકાઠા
7. વાતક – અરવલ્લી
8. હાથમતી – સાબરકાઠા
9. કરજણ – ભરૂચ
10 દમણગંગા – વલસાડ
11. સીપુ – બનાસકાઠા
12. ગૃહાઈ – સાબરકાઠા
13. ઉડ – જામનગર
14. ભાદર – રાજકોટ
15. શેત્રુજી – ભાવનગર
16. સુખી – છોટા ઉદેપુર
17. દેવ – પંચમહાલ
18. નાગમતી – જામનગર
ગુજરાત
નો ડેરી ઉદ્યોગ
1. દૂધ સાગર – મહેસાણા
2. સાબર – હિમતનગર
3. મધુર,મધર – ગાંધીનગર
4. ઉતમ – અમદાવાદ
5. સુમુલ – સુરત
6. ગોપાલ – રાજકોટ
7. અમુલ – આણંદ (એશિયાની સૌથી મોટી)
8. બનાસ – પાલનપુર
9. માધાપર – ભુજ
10. દૂધસરીતા
– ભાવનગર
11. દૂધધારા
– ભરૂચ
12. સુર
સાગર – સુરેન્દ્રનગર
13. બરોડા
ડેરી – બરોડા
14. જામનગર
ડેરી – જામનગર
15. અમર
ડેરી – અમરેલી
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
Marugujratlive.blogspot
No comments:
Post a Comment