વિજ્ઞાનનું જાણવા જેવું પાર્ટ ૩
1. ગુજરાતમાં કેટલો વિસ્તાર જંગલ અચ્છાદિત છે ?
(A).
9.32% (B). 9.86% (C). 9.69% (D). 9.99
2. કોને જીવનના રસાયણનો મૂળભૂત આધાર ગણવામાં આવે છે
?
(A).
નાઈટ્રોજન (B). કાર્બન (C). ઓક્સિજન (D). હાઇડ્રોજન
3. લાલ અને વાદળી પ્રકાશ એકબીજા પર સપાંત થવાથી તે
ભાગ ક્યાં રંગનો દેખાય છે ?
(A).
નારંગી (B). પીળા (C). મોરપીંછ (D). મરુન
4. વોલ્ટ * એમ્પીયર = ------------
(A).
વોટ (B). કુલંબ (C). યુનિટ (D). જૂલ
5. લોખંડની ભારે વસ્તુઓ ઉચકવા માટેની ક્રેનમાં શેની
ઉપયોગ થાય છે ?
(A).
ઈલેક્ટ્રોનનો (B). ઇલેક્ટ્રોમેગ્નેટનો (C). વિદ્યુત પ્રવાહનો (D). ચુંબક
6. ઇલેક્ટ્રિક જનરેટરમાં લૂપના બે છેડા વચ્ચે
-------------જોડવામાં આવે છે ?
(A).
વોલ્ટામીટર (B). ગેલ્વેનોમીટર (C). એમીમીટર (D). બેટરી
7. હેલીનો ધૂમકેતુ છેલ્લે કઈ સાલમાં દેખાયો હતો ?
(A).
1994 (B). 1997 (C). 1986 (D). 1976
8. સૂર્ય સમગ્ર સૂર્ય કુટુંબનું કેટલા ટકા દળ ધરાવે
છે ?
(A). 99.86%
(B). 99.90% (C). 99% (D). 5૦%
9. મગજની ફરતે આવેલાં આવરણોને શું કહેવાય ?
(A).
મસ્તિષ્કાવરણો (B). કોષ્ઠાવરણો (C). ચેતા આવરણો (D). આવરણો
10.
ખેજરીના
વ્રુક્ષોની રક્ષા માટે ક્યાં વર્ષમાં અમૃતાદેવી બિશ્નોઈએ તેમનું જીવનનું બલિદાન
આપ્યું છે ?
(A).
1731 (B). 1763 (C). 1973 (D). 1783
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment