મહાનુભાવો ના ઉપનામ પાર્ટ
1
1.
ગાંધીજી
– રાષ્ટ્રપિતા,બાપુ,સાબરમતી ના સંત
2.
સરદાર
વલ્લભભાઈ પટેલ – સરદાર,લોખંડી પુરુષ,ભારતના બિસ્માર્ક
3.
મહમદ
બેગડો – ગુજરાત નો અકબર
4.
ડો.
ચંદુલાલ દેસાઈ – છોટે સરકાર
5.
જમશેદજી
તાતા – ભારતીય ઉદ્યોગના પિતામહ
6.
વર્ગીસ
કુરિયન – શ્વેતક્રાંતિ ના જનક
7.
ડો.
હોમીભાભા – અણુશક્તિના પિતામહ
8.
જામ
રણજીતસિંહજી – ક્રિકેટ નો જાદુગર
9.
પુષ્પાબહેન
મહેતા – મહિલા વિકાસ પ્રવુતિના મશાલચી
10.
ગણેશ
વાસુદેવ માવળંકર – ભારતીય સંસદ ના પિતા
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું ગુજરાત લાઈવ
Gujarat no shahjaha
ReplyDelete