મહાનુભાવો ના ઉપનામ પાર્ટ 2
1.
કુમારપાળ
– ગુજરાત નો અશોક
2.
ગીજુભાઈ
બધેકા – બાળકો ની મૂછાળીમાં
3.
શ્રીમદ્દ
રાજચંદ્ર – સાક્ષાત સરસ્વતી
4.
નરસીંહ
મહેતા – આદિકવિ
5.
મીરાબાઈ
– દાસી જનમ જનમ ની
6.
અબો –
જ્ઞાન નો વડલો
7.
નર્મદ –
નિર્ભય પત્રકાર, યુગવિદ્યાયક સર્જક
8.
ઝવેરચંદ
મેઘાણી – રાષ્ટ્રીય શાયર, કસુબીના રંગનો ગાયક
9.
પ્રેમાંનંદ
– મહાકવિ
10.
ઉમાશંકર
જોષી – વીશ્વશાંતિ નો કવિ
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું ગુજરાત લાઈવ
No comments:
Post a Comment