18 માર્ચ 2018
પ્લાસ્ટિક કરન્સી
ભારતના પાંચ શહેરોમાં ટ્રાયલ બેઝ પર રૂ. 10નીપ્લાસ્ટિક
કરન્સી ચલણમાં મુકવામાં આવશે.
. આ પાંચ શહેરોમાં કોચી,મેસૂર,ભુવનેશ્વર,જયપુર, અને શિમલાનો સમાવેશ થાય છે.
ચીનની સંસદમાં શ્રી શી જીનપિંગ છ વર્ષની બીજી મુદત
માટે ચીનના પ્રમુખ પદે ચૂંટાઈ આવિયા છે
* શ્રી શી જિનપિંગ ચીનના પ્રમુખ હોવાની સાથે ચીનમાં સૌથી શક્તિશાળી મનાતી સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) ના વડા પણ બની રહેશે.
* ચીનમાં (CMC) ચીનની સેનાનું સુકાન સંભાળે છે.
* ચીનના ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી વાંગ કિશાન ની નિમણુક કરવામાં આવી છે.
* જ્યારે ચીનના વડાપ્રધાન તરીકે શ્રી લી કેકિયાગ યથાવત રહ્યા છે.
* ચીનમાં 'મિસાઈલ મેન' તરીકે પ્રસિદ્ધ શ્રી વેઇ ફેંગ ની ચીનના સંરક્ષણ પ્રધાન તરીકે નિમણુક કરવામાં આવી છે
* જ્યારે શ્રી વાંગ યી ચીનના વિદેશ મંત્રી ના પદે યથાવત રહેશે.
*કેરળ નું રાજ્ય ફળ*
કેરળ દ્વારા પોતાના રાજ્ય ફળ તરીકે ફણસ (જેક ફ્રુટ) ની પસંદગી કરવામાં આવી છે.
* ફણસ ને કેરળ ના સ્ટેટ ફ્રુટ તરીકે જાહેર કરવાનું મુખ્ય કારણ ફણસ ને બ્રાન્ડ તરીકે દેશ વિદેશ ની બજારો માં પ્રમોટ કરવાનું છે.
* કેરળમાં ફણસ નું મોટા પાયે ઉત્પાદન થાય છે .
* આ ફળ સ્વાદ અને સુગંધ માટે પ્રસિદ્ધ છે.
* નોંધ :- કેરળ નું રાજ્ય પ્રાણી - હાથી તથા રાજ્ય પક્ષી - ગ્રેટ હોર્ન બિલ છે.

No comments:
Post a Comment