Tuesday, 15 June 2021

Evidence Act Most IMP

 (૧) ભારતીય પરુાવા નો કાયદો ક્યારેઅમલ માાં આવ્યો? ANS - ૧/૯/૧૮૭૨ નાાં રોજ 

(૨) ભારતીય પરુાવા ના કાયદા ની છેલ્લી કલમ કઈ છે? ANS - કલમ ૧૬૭

 (3) ભારતીય પરુાવા નો કાયદો ક્યાાં રાજ્ય નેલાગુપડતો નથી? ANS - જમ્મુઅનેકાશ્મીર ને 

(૪) ભારતીય પરુાવા ના કાયદામાાં વ્યાખ્યાઓ કઈ કલમ માાં આપેલ છે? ANS - કલમ – 3 માાં આપેલ છે

 (૫) ભારતીય પરુાવા ના કાયદામાાં “દસ્તાવેજ” નાાં ક્યાાં બે પ્રકારો આવેલ છે? ANS - (A) ખાનગી દસ્તાવેજ (B) જાહરે દસ્તાવેજ

 (૬) ભારતીય પરુાવા નાાં કાયદા માાં દસ્તાવેજ માાં કોનો સમાવેશ થશ?ે ANS - (૧) નકશા અથવા પલાનો (૨) મદ્રુિત લેખો કરેલ (3) ફોટો પાડલે સબ્દો (૪) અક્ષરો, અંકો, ચિન્હો (૫) શશલાલેખો (૬) કાટુના

 (૭) િાર્જશીટ (૮) FIR (૯) મોટર શવદ્રહકલ પરમીટ (૧૦) મતદાર યાદી (૧૩) ધાતુપત્ર

 (૭) ભારતીય પરુાવાના કાયદામાાં “દસ્તાવેજ” કેવા ગણાશે? ANS - શનજીવ પદાથથ

 (૮) ભારતીય પરુાવાના કાયદામાાં કલમ – ૯ માાં શાની જોગવાઈ છે? ANS - ઓળખપરેડ કરવાની

 (૯) ભારતીય પરુાવાના કાયદામાાં ઓળખપરેડ ની સત્તા કોનેછે? ANS - એક્ઝીક્યટુીવ મેજીસ્રેટ

 (૧૦) ભારતીય પરુાવાના કાયદામાાં કઈ વસ્તુઓળખવામાાં આવેછે? ANS - (૧) આરોપીનો અવાજ (૨) િાલવા ની ઢબ (3) આરોપી નો બાાંધો (૪) શરીર ની લાક્ષચણકતા (૫) વસ્તઓુ તથા વ્યક્ક્તની ઓળખ (૬) િોરાયેલ કોઈ વસ્તુની (૭) સ્ત્રીઓના ઘરેણા (૮) કોઈ વાહન અંગે (૯) બેવ્યક્ક્ત એકબીજાથી અજાણ હોય ત્યારે 

(૧૧) ભારતીય પરુાવાના કાયદાની કલમ – ૨૫ મજુ બ પોલીસ સમક્ષ કરવામાાં આવેલ કબલુ ાત ગ્રાહ્ય ગણાય? ANS - નાાં

 (૧૨) ભારતીય પરુાવાના કાયદા મજુ બ “ડીસ્કવરી પિાં નામ” ુાં કઈ કલમ મજુ બ કરવામાાં આવે છે? ANS - કલમ ૨૭ મજુ બ

 (૧૩) ભારતીય પરુાવાના કાયદા ની કલમ ૩૨(૧) મજુ બ ડાઈંગ ડીક્લેરેશન કોનુાં નોધવામાાં આવેછે? અને તે કોણ નોધી શકેછે? ANS - જયારે કોઈ વ્યક્ક્ત મરણ પથારીએ હોય અનેતેની સાથેબને ેલા ગનુ ા અંગેની હકીકત વણથવેતેને એક્ઝીક્યટુીવ મજીે સ્રેટ નોંધે છે. 

 (૧૪) મરણ મખુ (ડાઈંગ ડીક્લેરેશન) શનવેદનમાાં કોની કોની સહી લેવામાાં આવેછે? ANS - મરણ મખુ શનવેદન લખાવનાર અનેશનવેદન લખનારની

 (૧૫) મરણ મખુ શનવેદન કઈ ભાષા માાં લખવામાાં આવેછે. ANS - ભોગ બનનાર ની ભાષા માાં 

(૧૬) ડીસ્કવરી પ મહીના ના સમયે આરોપી ની હાજરી ક્યાાં હોવી જોઈએ? ANS - પોલીસ કસ્ટડીમાાં

 (૧૭) ભારતીય પરુાવા અશધશનયમ કલમ ૩૨(૧) મજુ બ એક્ઝીક્યટુીવ મજીે સ્રેટ ની ગેરહાજરીમાાં ડાઈંગ ડીક્લરેેશન બીજુાંકોણ નોંધી શકશ?ે ANS - (૧) ડોક્ટર (૨) પોલીસ

(૧૮) પરુાવા ના કાયદા ની કલમ ૪૫ મજુ બ નીિેના માથાં ી કોના અચભપ્રાયો કોટથ માન્ય ગણાશે? ANS - (૧) શવદેશી કાયદાના શનષણાતાં ો (૨) શવજ્ઞાન અને કળા ના શનષણાાંતો (3) હસ્તાક્ષર અને આંગળા ની છાપોના શનષણાાંતો (૪) બેલેસ્સ્ટક શનષણાાંતો (૫) ઇલેક્રોશનકસ પરીક્ષક શનષણાાંતો (૬) ઉપરના તમામ શનષણાાંતો

 (૧૯) ભારતીય અશધશનયમ માાં પરુાવાના કેટલા પ્રકાર છે? ANS - નવ પ્રકારના

 (૨૦) ભારતીય કાયદા પ્રમાણે કોટથમાાં સાક્ષી આપવામાાં ક્રમ કયો છે? ANS - પ્રથમ સરતપાસ – જેણેબોલાવેલ હોય તેતપાસ કરે પછી – ઉલટ તપાસ – આરોપીનો વકીલ પછૂ પરછ કરે ત્યારબાદ – ફેર તપાસ – જેણેબોલાવેલ હોયતેફરી તપાસ કરે

 (૨૧) પરુાવાનાાં કાયદાની કલમ – ૬૦ મજુ બ મૌચખક પરુાવો કેવો હોવો જોઈ? ANS - પ્રત્યક્ષ હોવો જોઈએ (૨૨) પરુાવાના કાયદાની કલમ – ૬૦ મજુ બ પ્રત્યક્ષ પરુાવો કેવો હો જોઈએ ANS – (૧) વ્યક્ક્તએ પોતેહકીકત જોઈ છેતેમ કહતે ો સાક્ષીનો પરુાવો (૨) વ્યક્ક્તનેપોતેહકીકત સાભાં ળી છેતેમ કહતે ો સાક્ષીનો પરુાવો (3) પોતાનેઇસ્ન્િયો ધ્વારા હકીકતનુાં જ્ઞાન થયુાં છેતેમ કહતે ો સાક્ષીનો પરુાવો 

(૨૩) પરુાવાના કાયદાની કલમ ૬૨ મજુ બ પ્રાથશમક પરુાવો એટલે..... ANS - કોટથ ના શનરીક્ષણ માટેરજુથયેલા હોય તેદસ્તાવેજ

 (૨૪) ક્યાાં દસ્તાવેજ પ્રાથશમક પરુાવા નથી ANS - અસલ દસ્તાવેજની ઝેરોક્ષ નકલો

 (૨૫) પરુાવા ના કાયદા માાં કલમ ૬૩ માાં જણાવ્યા પ્રમાણેગૌણ પરુાવામાાં ક્યાાં દસ્તાવેજો ગણાશે? ANS – (૧) દસ્તાવેજો ની નકલો અસલ સાથે મળેલ હોય (૨) યાશાંત્રક પ્રદ્રક્રયા વડેઅસલ ઉપર થી નીકળેલ નકલો

 (૨૬) પરુાવા ના કાયદા ની કલમ ૯૦ મજુ બ કેટલા વષથ જુના દસ્તાવેજો હોવાનુાં કોટથ માન્ય લેશ?ે ANS – ૩૦ વષથ 

(૨૭) પરુાવાના કાયદાની કલમ ૯૦(એ) મજુ બ કેટલા વષથ જુના ઈલેક્રોશનક રેકોડથ પરુાવા અંગેઅનમુ ાન કરી શકશે? ANS - ૫ વષથજુના

 (૨૮) પરુાવાના કાયદા મજુ બ ૩૦ વષથદરશમયાન હયાત હોવાનુાં જેના શવષેજાણવામાાં આવ્યુાં હોય તેવ્યક્ક્તનુાં મત્ૃયુ સાચબત કરવાનો બોજો કોના ઉપર હોય છે? ANS - પ્રશતજ્ઞા પવૂ થક આવુાં કહને ાર વ્યક્ક્ત ઉપર

 (૨૯) ૭ વષથ સધુ ી જેના ખબર અંતર ન મળ્યા હોય તેવ્યક્ક્ત હયાત છેએ વાત પરુવાર કરવાનો બોજો કોના ઉપર છે? ANS - પ્રશતજ્ઞા પવૂ થક આવુાં કહને ાર વ્યક્ક્ત ઉપર

 (૩૦) પરુાવાના કાયદાની કલમ ૧૧૩ ડાવરી (દહજે ) મત્ૃયુઅંગેશુાં અનમુ ાન બાધાં વામાાં આવેછે? ANS - સ્ત્રી પાસેદહજે ની માગાં ણી કરી ક્રુરતા આિરી હરે ાનગશત કરતા સ્ત્રીનુાં મત્ૃયુનીપજ્યુાં હોય ત્યારે કોટથ માન્ય લેછે

 (૩૧) પરુાવાના કાયદા મજુ બ સાક્ષી કોણ આપી શકે? ANS – (૧) દરેક વ્યક્ક્ત સાક્ષ આપવા સક્ષમ છે (૨) નાની ઉંમર બાળકો તથા વદ્ધૃ વ્યક્ક્તનો તેમનેપછૂ વામાાં આવલે પ્રશ્નો સમજવા માટેશક્ય હોય (3) બોલી નાાં શકનાર વ્યક્ક્ત (બોબડો) ઇશારાથી, લખાણ થી

 (૩૨) પરુાવાના કાયદા મજુ બ સાક્ષી કોણ ન આપી શકે? ANS - (૧) નાની ઉંમરના બાળકો તથા વદ્ધૃ વ્યક્ક્તઓ જેઓને આપેલ પ્રશ્નો સમજવાને માટે અશક્તમાન હોય તેવા (૨) ગાાંડો અથવા બોલી ન સકતો માણસ પ્રશ્નો ને સમજવામાાં અશક્ક્તમાન હોય તેવા માણસો 

(૩૩) પરુાવાના કાયદા કલમ ૧૧૯ મજુ બ ગાડાં ો અથવા બોલી ના શકનાર માણસ લખીને અથવા ઇશારાથી અથવા શનશાનીઓ ધ્વારા અથવા દુભાશષયાની મદદથી આપેલ પરુાવો ક્યાાં પ્રકારનો ગણાશ?ે ANS - મૌચખક પરુાવો ગણાશે

 (૩૪) પરુાવાના કાયદા કલમ ૧૩૭ મજુ બ કેવા પ્રકારેતપાસ (સાક્ષીઓનેતપાસ) કરશે(તપાસ નો ક્રમ) ANS - (૧) સરતપાસ (૨) ઉલટ તપાસ (3) ફેર તપાસ 

(૩૫) પરુાવાના કાયદા મજુ બ સાક્ષીઓની સરતપાસ – ઉલટ તપાસ અનેફેર તપાસ કોણ કરી શકશે? ANS - પ્રથમ સરતપાસ – જેણેબોલાવેલ હોય તેપક્ષકાર સાક્ષીની તપાસ કરે પછી – ઉલટ તપાસ – પ્રશતપક્ષી (સામાપક્ષ આરોપી પક્ષ) વકીલ પછૂ પરછ કરે ત્યારબાદ – ફેર તપાસ – સાક્ષીની ઉલટ તપાસ થયા પછી જે પક્ષેબોલાવ્યો હોય તેતપાસ કરેતેને 

(૩૬) પરુાવાના કાયદામાાં ક્યાાં સાક્ષીની “ઉલટ તપાસ” લઇ સકતી નથી કલમ ૧૩૯ ANS - (૧) દસ્તાવેજ રજુકરવા માટેબોલાવવામાાં આવેલી વ્યક્ક્તની (૨) કણથઆ પણ (સાભાં ળેલ) પરુાવાની

 (૩૭) પરુાવાના કાયદા મજુ બ શુાં સત્ય છે? ANS - (૧) દસ્તાવેજ રજુકરનાર સાથેની ઉલટ તપાસ લઇ સકતી નથી – કલમ ૧૩૯ (૨) સાક્ષીના િરીત્રીય બાબતમાાં તેની ઉલટ અનેફેર તપાસ થઇ શકશે– કલમ -૧૪૦ મજુ બ (3) પ્રશતપક્ષી વાધાં ો ઉઠાવતે ો સરતપાસ અથવા ફેરતપાસમાાં ન્યાયાલયની પરવાનગી શસવાય સિૂ ક પ્રશ્નો પછૂ ી શકાશેનદ્રહ – કલમ – ૧૪૨ 

(૩૮) પરુાવાના કાયદામાાં સિૂ ક પ્રશ્નો ક્યારે પછૂ ી શકાશે ANS - ઉલટ તપાસમાાં

 (૩૯) સિૂ ક પ્રશ્નો કોનેકહવે ાશે? (પરાવાના કાયદા કલમ ુ – ૧૪૧) ANS - પ્રશ્ન પછ્ુ નારી વ્યક્ક્ત પોતેમેળવવા િાહતી હોય અથવા જે જવાબ ની અપેક્ષા હોય તવે ા જવાબ સિૂ વતા પ્રશ્નોનેસિૂ ક પ્રશ્ન

 (૪૦) સાક્ષી યાદાસ્ત કેવી રીતેતાજી કરી શકશે? ANS - સાહદે કોટથમાાં સાક્ષી આપતી વખતેવ્યથા બાબતેપ્રશ્ન પછૂ વામાાં આવેત્યારેપોતેકરેલા લખાણ જોઇનેયાદાસ્ત તાજી કરી શકશે. કલમ – ૧૫૯

 (૪૧) ભારતીય પરુાવો કઈ કોટથ નેલાગુપડેછે? ANS - (૧) ફોજદારી કોટથને (૨) દીવાની કોટથને 

(૪૨) ભારતીય પરુાવો કઈ કોટથનેલાગુપડતો નથી? ANS - લશ્કરી કોટોને 

(૪૩) પરુાવામાાં કયો શ્રેષઠ પરુાવો ગણાય? ANS - અસલ દસ્તાવેજ 

(૪૪) પરુાવાના કાયદામાાં શનયમોનુાં પાલન કરવા બધાં ાયેલ નથી? ANS - ઇન્કમટેક્ષ અશધકારી

 (૪૫) પરુાવાના કાયદામાાં FIR ક્યાાં પ્રકારનો દસ્તાવેજ ગણાશે? ANS - જાહરે દસ્તાવેજ ગણાય 

(૪૬) પરુાવા ના કાયદા માાં સાચબત ના થવુાં નો શુાં અથથથાય છે? ANS - તથ્ય સાચબત થયુાં નથી 

(૪૭) પરચણત મદ્રહલા મત્ૃયુપામતા તેના શપયર પક્ષના લોકો તને ુાં દહજે ના અનમુ ાનથી થયુાં છેતેમ માનેછે, પરુાવાના કાયદા ની કઈ કલમ લાગશે? ANS - કલમ ૧૧૩ B

 (૪૮) પરુાવાના કયદા મજુ બ હકીકત એટલેશ?ુાં ANS - (૧) કોઈક માણસેકઇક સાભાં ળ્ય,ુાં જોયુાં તે (૨) કોઈ માણસેશદ્ધુ બદ્ધુદ્ધ થી કર કપટ થી કરેલ કૃત્ય (3) કોઈ માનસ ની અમકુ પ્રશતષઠા છેતે (૪) ઉપરના તમામ

 (૪૯) સાચબત થયેલ હકીકત કોને કહવે ાય? ANS - કૃત્ય સબાં શાંધત હકીકત અક્સ્તત્વમાાં છેએવુાં ધારીનેવતથવુાં

 (૫૦) પરુાવાના કાયદામાાં કઈ જોગવાઈ જોવા મળેછે? ANS - વાદી પાસેલેચખત પરુાવાની સરખામણી માાં મૌચખક પરુાવા હોય ત્યારે

 (૫૧) પરુાવાના કાયદામાાં કલમ ૧૫૫ મદ્રહલા અશધકાર સ ાંબ ાંશધત કઈ જોગવાઈ છે? ANS - શાદ્રહદ (સાક્ષી) ની શવવાશાશ્નીયતા પર આક્ષેપ

 (૫૨) મળૂ દસ્તાવેજ ની ઝેરોક્ષ એ મળૂ દસ્તાવેજ નો ANS - દ્ધિતીય પરુાવો છે

 (૫૩) પરુાવાના કાયદા મજુ બ લો દસ્તાવેજ કોનેકહવે ાય? ANS - (૧) સતાશધકારી ધ્વારા બનાવેલ દસ્તાવેજ (૨) વહીવટી શવભાગોના દસ્તાવેજ (3) ભારતના ન્યાય સાસ્ત્રીઓ, કાયદા ઘડનાર ધ્વારા બનાવેલ દસ્તાવેજ (૪) ઉપરના તમામ

 (૫૪) સાચબતીનો ભાર ક્યાાં પક્ષકાર પર હોય છે તે તથ્યના અક્સ્તત્વ ને ....... ANS - પ્રસ્થાશપત કરેછે 

(૫૫) પ્રાથશમક પરુાવામાાં કોનો સમાવેશ થતો નથી ANS - મળૂ દસ્તાવેજ ની ઝેરોક્ષ નો

 (૫૬) પરુાવાના કાયદામાાં દ્ધિતીય પરુાવો ક્યારેઆપવામાાં આવેછે? ANS - મળૂ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય, દસ્તાવેજ નો નાશ થઇ ગયો હોય, મળૂ દસ્તાવેજ સામા પક્ષ કાર પાસેહોય ત્યારે

 (૫૭) પરુાવાના કાયદામાાં પ્રમાચણત કાગળો અસલ હોવાનુાં અનમુ ાન કરી શકાય કેનદ્રહ? ANS - કરી શકાય

 (૫૮) એક મસુ ાફર પર રેલ્વેમાાં ટીકીટ શવના મસુ ાફર કરવાનો આરોપ છે તેની પાસેટીકીટ હતી તેવુાં સાચબત કરવાનો ભાર કોના પર છે? ANS - મસુ ાફર પર

 (૫૯) પરુાવાના કાયદામાાં કઈ કલમ મજબ ફરજ બજાવતા સરકારી કમથિારીએ હો ુ દ્દાની રુએ કરેલી નોધ પ્રસ્તતુ છે? ANS - કલમ ૩૫

 (૬૦) સાક્ષી તેની યાદાસ્ત તાજી કરવા માટે ANS - દસ્તાવેજની નકલોનો ઉપયોગ કરી શકેછે

 (૬૧) FIR ની હકીકત અંગે ફદ્રરયાદીની ઉલટ તપાસ કરવાનો હક કોને મળે છે? ANS - બિાવ પક્ષના તથા ફદ્રરયાદી ના વકીલ ને મળે છે

 (૬૨) પત્નીના બડી જવાના બનાવ પછી આરોપી ભાગી ગયો છેતેકેવી હકીકત છે? ANS - સ ાંબ ાંશધત હકીકત

 (૬૩) જવાબ આપવાથી પોતેગનુ ામાાં આવી જશે એ કારણે કોનેજવાબમાથાં ી મક્ુક્ત આપી શકાય છે? ANS - (૧) આરોપી (૨) ફદ્રરયાદી (3) સાહદે સાક્ષી (૪) આપેલ તમામ

 (૬૪) પરુાવાના કાયદાની કલમ ૧૧૩ B માાં કયુાં અનમુ ાન કરવામાાં આવેછે? ANS - દહજે મત્ૃયુ(ડાવરી ડથે )

 (૬૫) મરણોમખુ શનવેદન કેટલા દ્રદવસ પછી મરણ થાય તો તે ડાશયિંગ ડીક્લેરેસન (DD) સાચબત કરી ના સકાય? ANS - ૪૫ દ્રદવસ 

(૬૬) કયુાં શવધાન સત્ય છે? ANS - (૧) મૌન વ્રત ધારણ કરનાર સાહદે ઇશારા કરી પોતાનુાં શનવેદન કરી શકેછે (૨) સહ આરોપી શવવાશાસ પાત્ર સાહદે ન ગણાય (3) વ્યક્ક્તની માનશીક ક્સ્થશતનો સમાવેશ હકીકતમાાં ન થઈ શકે (૪) આપેલ તમામ

 (૬૭) વોરાંટ કેશ ના કેટલા પ્રકાર છે? (crpc નો કાયદો) ANS - બે પ્રકાર

 (૬૮) તોહમાતનામા અંગેકયુાં શવધાન સત્ય છે? ANS - (૧) દરેક ગનુ ા માટેઅલગ તહોમત હોવુાં જોઈએ (૨) તોહામાતાં ાનામા માાં ગનુ ાની તારીખ, સમય, સ્થળ અને વ્યક્ક્ત શવશેની માદ્રહતી હોય છે (3) તહોમતનામાાં માાં ફેરફાર કરવાની સત્તા અદાલતને છે (૪) ઉપરના બધા સત્ય છે

 (૬૯) તહોમત ની જોગવાઈ ફોજદારી કાયથવાહીના કાયદા નાાં ક્યા પ્રકરણમાાં કરવામાાં આવી છ? (CRPC નો કાયદો) ANS - પ્રકરણ – ૧૩ 

(૭૦) પરુાતન દસ્તાવેજ ઓછામાાં ઓછો કેટલા વષથજુનો હોવો જોઈએ? ANS - ૩૦ વષથ જુનો

 (૭૧) બખેડો થવામાાં શુાં સત્ય છે? – (IPC નો પ્રશ્ન) ANS - (૧) ઓછામાાં ઓછી બેવ્યક્ક્તઓ વચ્િે મારામારી થવી જોઈએ (૨) મારામારી જાહરે સ્થળે થવી જોઈએ (3) મારામારી સલુ ેહ શાાંતીનો ભ ાંગ થવો જોઈએ (૪) શશક્ષા કલમ ૧૬૦ છે (૫) વ્યાખ્યા કલમ ૧૫૯ છે (૬) ઉપરના તમામ સત્ય છે

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1