*બંધારણ*
* સામાન્ય રીતે બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે.
* પ્રત્યેક સ્વતંત્ર દેશનું પોતાનું એક બંધારણ હોય છે.
* ભારત દેશમાં બંધારણ પોતાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
*અર્થ*
* લખ્યો કે વણ લખ્યો મૂળભૂત ધારો અથવા એવા સિધ્ધાંતોનો સમુચ્ય કે જેને અનુલક્ષીને સરકારની રચના કરવામાં આવી હોય અને જેના વડે રાજ્ય વહીવટ ચાલતો હોય. ટૂંક માં બંધારણ એટલે નીતિ-નિયમોનો દસ્તાવેજ.
Telegram join to click here
* ઇતિહાસ*
* ભારતીય બંધારણ સભા રચવાનો.
* પ્રથમ ઉલ્લેખ ભારત શાસન અધિનિયમ-1919 લાગુ થયા પછી 1922 માં ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.
* 24-04-1923 તેજબહાદુર સપ્રુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સંમેલન થયું તેના 'કોમ્વેલ્થ ઓફ ઇન્ડિયા બિલ' નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો
* બંધારણ રચવાનો પ્રથમ પ્રયાસ *
* બંધારણ બનનાવવાનો ખ્યાલ ઇ.સ 1942 માં ગાંધીએ રાજુ કર્યો.
* ઇ.સ 1925 માં એમ.એન.રોય સૌપ્રથમ બંધારણનો વાસ્તવિક ખ્યાલ રાજુ કર્યું.
* 1928 માં બંધારણના સિદ્ધાંતો નક્કી કરવા મોતીલાલ નહેરુ અધ્યક્ષતામાં 'નહેરુ કમિટી' ની રચના કરવામાં આવી.
* 1935 માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પસાર થયો. જેના પ્રભાવ હાલના બંધારણમાં વધુ જોવા મળે છે

No comments:
Post a Comment