Saturday, 25 November 2017

English grammar

1. The Articles 

   અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો (alphabet) માં 26 અક્ષરો છે તેમાં  a, e, i, o અને u એ 5 સ્વર (vowels) છે.
    સ્વર સિવાયના 21 અક્ષરો વ્યજન (consonants) છે . અંગ્રેજી ભાષા માં ત્રણ આર્ટિકલ્સ (articles) છે : a, an અને the 

   આર્ટિકલ્સના બે પ્રકાર છે 
   અનિચિત (indefinite) આર્ટિકલ્સ a અને an
    નિચિત (definite) આર્ટિકલ the 

1 આર્ટિકલ - #A
  
1 જાતી વાચક નામની આગળ મુકાય છે 

#A boy.   #A teacher.  #A cow. #A rat. 

2  નામનો પ્રથમ અક્ષર વ્યજનથી શરૂ થતો હોવો જોઈએ.
3  નામ એકવચનમાં જ હોવું જોઇએ.
4 નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણની આગળ મુકાય.

  #A good boy,.    #A new book,   #A young man

2.  આર્ટિકલ - #An:
      (1)  કોઈ પણ જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તે નામની આગળ મુકાય છે 

     #An elephant,.  #An egg.  #An umbrella

2 નામનો પહેલો અક્ષર વ્યજન હોય પણ ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો an આર્ટિકલ મુકાય છે.

   #An hour (અવર),  #An honest ( ઓનેસ્ટ) man

3 નામનો પહેલો અક્ષર સ્વર થી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યજનથી શરૂ થતો હોય તો a આર્ટિકલ મુકાય છે

 #A union (યુનિયન),  #a university, (યુનિવર્સિટી)

4 સંજ્ઞાવાચક નામો કે બહુવચનમાં આર્ટિકલ કદી મુકતો નથી

3  આર્ટિકલ - #The :

1  કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે  પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે a કે an આર્ટિકલ મુકાય છે.

This is a boy. The boy is tall.
That is #an apple.#The  apple is sweet.

3) ભોગોલીક સ્થાનો આગળ આર્ટિકલ  #the
  #the. North Pole . #The  south pole, #the:

4) નદીઓ, સમુદ્રો અને સાગરો સાથે આર્ટિકલ #The:
  #The ganga, #the  indian ocean,  #The bay     
Of Bengal

Maru gujrat live  ( સરકારી ભરતી  ના સમચાર માટે આ પેઝ લાઈક કરો)

No comments:

Post a Comment

Jaher Vahivat Part 1